17 Jun 2025 Reminder Pending Fee Term I IMPORTANT CIRCULAR REGARDING TERM I FEE Dear Parents, Jai Hind! This is a gentle reminder regarding the outstanding First Term fees for your child. As you are aware, the last date for payment was April 10, 2025. Despite multiple reminders, the payment is still pending. As of today, a late fee of ₹3350 has been added, effective from April 11, 2025. We request you to clear the outstanding fees along with the late payment charge immediately to avoid any further late payment charges or administrative actions. If you choose to pay the full-year fees, we may consider a request to reduce the late payment charges. Please note: We accept cash, card, or online payments. Banker's cheques will not be accepted. Timely fee payments are crucial for maintaining the school’s financial system and ensuring uninterrupted, quality education for all students. We seek your understanding and cooperation in this matter. Thank you for your continued support. Igrnore if paid. Warm regards, Principal અગત્યની સૂચના પ્રિય વાલી મિત્રો, જય હિંદ! આ તમારા બાળકની પહેલી ત્રિમાસિક ફી અંગેનું અગત્યનું સૂચના પત્ર છે જેમ કે તમે જાણો છો, ફી ભરવાની અંતિમ તારીખ 10 એપ્રિલ, 2025 હતી. અનેક વાર સૂચનાઓ આપ્યા પછી પણ ફી હજુ બાકી છે. 11 એપ્રિલ, 2025 થી આજની તારીખ સુધીમાં સમયસર ફી ન ભરેલ હોવાથી લેટ પેમેન્ટ ચાર્જ તરીકે ₹3,350 ની ફી ઉપરાંતની રકમ થયેલ છે. વિનંતી છે કે આપ તરત જ બાકી ફી તેમજ લેટ ફી પેમેંટ ચાર્જ સાથે ચૂકવી દો, જેથી વધુ લેટ પેમેન્ટ ચાર્જ ની રકમ અથવા શાળાની વહીવટી કાર્યવાહીથી બચી શકાય. જો તમે સંપૂર્ણ વર્ષની ફી એકસાથે ચૂકવો છો, તો લેટ ફી પેમેન્ટ ચાર્જ ની રકમ માં રાહત આપવાની તમારી વિનંતી પર વિચાર કરવામાં આવી શકે છે. જે નિર્ણય શાળા સંચાલક મંડળના અધીન રહેશે. મહેરબાની કરીને નોંધો: અમે રોકડ, કાર્ડ અથવા ઓનલાઈન પેમેન્ટ સ્વીકારીએ છીએ. બૅન્કરના ચેક માન્ય રહેશે નહીં. શાળાની નાણાકીય વ્યવસ્થા જાળવવી અને તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવું એ માટે સમયસર ફી ચૂકવવી અતિઆવશ્યક છે. કૃપા કરીને આ બાબતને સમજશો અને શાળાને તમારો સહયોગ આપશો. તમારા સતત સહયોગ બદલ આભાર. સાદર, પ્રિન્સિપલ महत्वपूर्ण सूचना प्रिय अभिभावकगण, जय हिन्द! यह आपके बच्चे की पहली तिमाही की फीस के संबंध में एक महत्वपूर्ण सूचना पत्र है। जैसा कि आप जानते हैं, फीस जमा करने की अंतिम तिथि 10 अप्रैल, 2025 थी। कई बार सूचना देने के बावजूद भी फीस अब तक लंबित है। 11 अप्रैल, 2025 से आज की तारीख तक समय पर फीस जमा न होने के कारण ₹3350 की विलंब शुल्क राशि मूल फीस में जुड़ चुकी है। आपसे विनम्र अनुरोध है कि कृपया लंबित फीस तथा विलंब शुल्क की राशि तुरंत जमा करें, ताकि आगे और विलंब शुल्क न जुड़ें और न ही किसी प्रकार की प्रशासनिक कार्रवाई की आवश्यकता पड़े। यदि आप संपूर्ण वर्ष की फीस एक साथ जमा करते हैं, तो विलंब शुल्क में राहत देने के आपके अनुरोध पर विचार किया जा सकता है। यह निर्णय विद्यालय प्रबंधन समिति के विवेकाधीन रहेगा। कृपया ध्यान दें: हम नकद, कार्ड या ऑनलाइन भुगतान स्वीकार करते हैं। बैंकर्स चेक मान्य नहीं होंगे। विद्यालय की वित्तीय व्यवस्था बनाए रखना और सभी विद्यार्थियों को गुणवत्तापूर्ण शिक्षा प्रदान करना अत्यंत आवश्यक है। समय पर फीस भुगतान इस हेतु बहुत जरूरी है। कृपया इसे समझें और विद्यालय का सहयोग करें। आपके निरंतर सहयोग के लिए धन्यवाद। यदि भुगतान किया गया हो तो अनदेखा करें. सादर, प्रधानाचार्य