Jay Hind Dear Students and Parents,
In the scorching heat of summer, it's becoming increasingly difficult to sit peacefully outdoors. Why? Because there are fewer trees around us now.
Trees have become a necessity to control global warming. If we want to grow many trees at once, "Seed Balls" are the simplest way to do it.
JCI Bardoli brings a unique project to re-green the Earth:
"Beejotsav" – where we will all come together to make these seed balls.
What is it? How is it made?
Click this link to learn more:
https://www.instagram.com/reel/DJLV8ggsRNf/?igsh=MWlld2VnZGcwOWl5cw==
Join us in this noble initiative to make millions of seed balls, help save nature, and be a part of something impactful.
What will volunteers receive?
A digital certificate for record participation
Tea and snacks on the event day
Gifts for the first 2,500 participants
Fun and music with a DJ to enjoy with friends
Date & Time:
Sunday, 18th May 2025, from 6:00 AM to 9:00 AM
Venue:
Bardoli College Ground
FOR REGISTRATION CLICK HERE - LINK
Or
Copy paste given below link in URL
https://forms.gle/Y58ZGUqNQKaF8nmu8
To join, click below:
Join our WhatsApp group
For more information, contact: 9979049222
ઉનાળાની ગરમીમાં આજે નિરાંતે બેસવું ખુબજ અઘરું થઇ ગયું છે. કારણ? કારણ કે આજે ઝાડ ઓછા થઇ રહ્યા છે.
ગ્લોબલ વૉર્મિંગ ને નિયંત્રણમાં રાખવા ઝાડ એ આજે આપણી જરૂરિયાત બની ગયા છે.અને ઝાડ એક સાથે ઘણા બધા ઉગાડવા હોઈ તો "સીડ બોલ" એ સહુથી સરળ રસ્તો છે.
JCI બારડોલી લઇ ને આવી રહ્યું છે પૃથ્વીને ફરીથી હરિયાળી કરતો અનોખો પ્રોજેક્ટ
"બિજોત્સવ" જેમાં આ સીડબોલ આપણે બધા ભેગા મળી બનાવશું.
એ શું છે? કઈ રીતે બને? એ માહિતી મેળવવા આ લિંક પર ક્લિક કરશો.
https://www.instagram.com/reel/DJLV8ggsRNf/?igsh=MWlld2VnZGcwOWl5cw==
લાખો બોલ બનાવવાના આ ઉમદા કામમાં આવો, અમારી સાથે જોડાવો, સીડબોલ બનાવીએ અને કુદરત બચાવીએ.
*આવનાર વોલન્ટીયને શું શું મળશે?*
- રેકોર્ડ પાર્ટીસિપેશન નું ડિજિટલ સર્ટી
- એ દિવસે ચા-નાસ્તો
- પેહલા ૨૫૦૦ આવનારને ગિફ્ટ
- DJ ની ધમાલમાં મિત્રો સાથે આનંદ
સમય: ૧૮/૫/૨૦૨૫, રવિવાર, સવારે ૬ વાગ્યાથી ૯ વાગ્યા સુધી.
સ્થળ: બારડોલી કોલેજ ગ્રાઉન્ડ.
જોડાવા માટે ક્લિક કરો.
Join my WhatsApp group. https://chat.whatsapp.com/FEZJSt4pasACLGPlvhwm4n
વધુ માહિતી: 9979049222