ONLY FOR THE STUDENTS WHO HAVE OPTED FOR THE SCHOOL LUNCH FACILITY
Dear Parents,
Jay Hind!
This is to inform you that Randhan Chhath will be observed on 18 August 2026 (Tuesday).
It has been observed that many students bring home-cooked food in their tiffin on the following day, 19 August 2026 (Wednesday), as the tradition is to eat the food prepared on Randhan Chhath.
Therefore, parents are kindly requested to inform the school whether their child will bring Randhan Chhath food from home in their tiffin on 19 August 2026 (Wednesday).
This information will help the School Kitchen Department plan and prepare the required quantity of food for the other students accordingly.
CLICK HERE TO FILL THE FORM IF YOUR CHILD WILL BRING LUNCH TIFFIN ON 19 AUGUST, WEDNESDAY
We sincerely appreciate your cooperation and support.
Regards,
Principal
Pankaj Sharma,
Freedom Valley School
પ્રિય વાલીમિત્રો,
જય હિન્દ
આપ સૌને જાણ કરવામાં આવે છે કે રાંધણ છઠ્ઠ 18 ઓગસ્ટ, 2026 (મંગળવાર)ના રોજ છે.
દર વર્ષે એવું જોવા મળે છે કે ઘણા વિદ્યાર્થીઓ રાંધણ છઠ્ઠના દિવસે ઘરે તૈયાર કરવામાં આવેલ ભોજન બીજા દિવસે, એટલે કે 19 ઓગસ્ટ, 2026 (બુધવાર)ના રોજ શાળામાં ટિફિનમાં લઈને આવે છે, કારણ કે રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલું ભોજન જમવાનું હોય છે.
આથી, શાળાના કિચન વિભાગને અન્ય વિદ્યાર્થીઓ માટે જરૂરી પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા કરવામાં સરળતા રહે તે હેતુથી, વાલીઓને વિનંતી છે કે તેઓ કૃપા કરીને જણાવે કે તેમનું બાળક 19 ઓગસ્ટ, બુધવારના રોજ રાંધણ છઠ્ઠનું ભોજન ઘરેથી ટિફિનમાં લાવશે કે નહીં.
આપનો સહકાર શાળાના કિચન વિભાગને યોગ્ય આયોજન કરવામાં મદદરૂપ થશે.
આભાર સહ,
આચાર્ય
પંકજ શર્મા
ફ્રીડમ વૅલી સ્કૂલ, ઉમરખ, બારડોલી.